VOTE OF THX

My photo
MAHUVA ( SAURASHTRA'S KASMIR ), GUJARAT, India
IAM PROUD TO BE A PART OF SSAM ( SARVA SIKSHA ABHIYAN MISION ) AND I WOULD LIKE THANK OUR BRC CO O JABARABHAI FOR SUPPORTING ME A LOT. ALSO THANKING DIST.TT OFFICER SHREE DHARMESHBHAI, ALS CO O DINESHBHAI MEHTA,GENDER CO O ANJANABEN, IED CO O BHADRESHBHAI,AO SHREE NILESHBHAI MUNJPARA, MIS SHREE PANKAJBHAI TRIVEDI AND ALL MY SCHOOL PRINCIPAL AND TEACHERS AND SPECIALLY TO HONOURABLE SHREE SPD SIR AND DPC SIR

Monday 9 April 2012

PRAGNA TALIM











તાજેતરમાં મહુવા બ્લોકમાં પ્રજ્ઞા તાલીમનું આયોજન  થયું. જે તા. ૨-૪-૨૦૧૨ થી તા ૭-૦૪-૨૦૧૨ સુધી ૬ દિવસ સુધી બ્લોક કક્ષા એ શાળા નં-૭ ખાતે થયું. જેમાં આ વર્ષે નવી ૫ શાળાઓ નો સમાવેશ થયો. આમ કુલ ૫૬ શિક્ષકો , ૯ સીઆરસી કો, બીઆરસી કો ઓ તથા તમામ બીઆર પી જોડાયા.












તાલીમના પ્રથમ દિવસે સવારે ૯.૩૦ કલાકે ઓન એર માર્ગદર્શન માન. એસ પી ડી શ્રી અગ્રવાલ સર, માન સ્ટેટ ટીચર ટ્રેનીંગ ઓફિસર શ્રી દર્શનાબેન જોશી તથા કયું ઈ સેલ કન્વીનર શ્રી દિનેશભાઈ દેસાઈ એ સૌ ને માર્ગદર્શન આપી રીફ્રેશ કર્યાં.












ત્યાર બાદ બીઆરસી કો ઓ શ્રી જબરાભાઈ ભમ્મરે મહુવા બ્લોકમાં ચાલતી પ્રજ્ઞા શાળા વિષે માહિતી આપી અને જણાવ્યું કે પ્રજ્ઞા એ વર્ગમાં રહેલ તમામ બાળકોના વિકાસ અને પ્રગતીનો કાર્યક્રમ છે . બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપતો આ કાર્યક્રમથી ચોક્કસ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે.








આ સાથે તજજ્ઞો એ તાલીમનું સમય પત્રક વિષે માહિતી આપી દરેકને પેન, બૂક અને પ્રજ્ઞા તાલીમ મોડ્યુલનું વિતરણ કર્યું. તથા દરેક શિક્ષકોનો પરિચય મેળવ્યો. પ્રજ્ઞા તાલીમ દરમ્યાન પ્રજ્ઞા કાર્યક્રમ ને લગતા તમામ પાસાઓગે આવરી લઇને શિક્ષકોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું . તાલીમ દરમ્યાન યુનિસેફના શ્રી જાની સાહેબે મુલાકાત લઇ ને તાલીમ અંગે સંતોષ વ્યક્ત કર્યો. તાલીમ  સવારે ૮.૩૦ થી લઇને સાંજે ૫.૩૦ સુધી ચાલેલ.. તાલીમમાં ભાદ્રોડ પ્રજ્ઞા શાળા ની મુલાકાત લેવામાં આવી. જ્યાં થતી પ્રવૃત્તિઓ તથા પ્રજ્ઞા અંતર્ગત છાબડી, ઘોડા, વર્ગ વહેચણી, કાર્ડ, બેઠક વ્યવસ્થા ,પોર્ત્ફોલીઓ, વિગેરે ની માહિતી રૂબરૂ માં આપવામાં આવી. અહી પ્રજ્ઞા કોર ટીમ ના મેમ્બર શ્રી નીલેશભાઈ નાથાણી મુલાકાતે આવેલ. તેમને પ્રજ્ઞા કાર્યક્રમ ની સીડીનું પ્રદર્શન કરાવેલ તથા પ્રજ્ઞા કાર્યક્રમ વિષે સુંદર માર્ગદર્શન આપેલ.
આ તાલીમમાં શ્રી પ્રજ્ઞા બીઆર્પી શ્રી અનિલભાઈ કવા, શ્રી લાદુમોરભાઈ, સીઆરસી શ્રી સંજયભાઈ દવે એ માર્ગદર્શન આપેલ .


આ તાલીમની પ્રવૃત્તિના  ફોટો  નીચે મુજબ છે




 ગ્રુપ કાર્ય
 વર્ગ કાર્ય



























Activity-Based Learning (ABL) Training Programme
The aim of Activity-Based Learning MGML (ABL) is to change the teacher from an authority in knowledge to a facilitator for the student to discover knowledge. When anyone experiences interest in something, whether it is a subject, sport or activity, nothing will stop him or her from learning all they can about it. Academic subjects can also be introduced from an interesting perspective, where fun is a gateway for learning.
The teacher changes from authority to facilitator by finding ways to present a syllabus that is based on fun. Many types of games and activities can be modified for school use and once children understand and enjoy the games, they will create games for themselves and other classes. Whether through play or through games created for learning, children automatically remember the subject involved. Just because children and teachers are enjoying the games does not mean that the subject matter gets lost; on the contrary, the subject matter is the starting point.
MGML(ABL) gives joy to children, and teachers have the satisfaction of imparting a life-long love for learning. The following topics will be covered in the training:
1. A clear idea of the aim of MGML(ABL)
2. How to present MGML(ABL) to a class
3. Materials and methods for MGML(ABL)
4. How to make MGML(ABL) relevant to the students
5. How to reinforce what was learned from MGML(ABL)
6. How to involve the children in creating and implementing MGML(ABL)


WB-Gujarati-Std-1-CtoC.pdfWB-Gujarati-Std-1-CtoC.pdf
Size : 10319.509 Kb
Type : pdf
New-GujLadder-Final-Ctoc.pdfNew-GujLadder-Final-Ctoc.pdf
Size : 10750.89 Kb
Type : pdf
19-Milestone-2F.pdf19-Milestone-2F.pdf
Size : 3164.079 Kb
Type : pdf
Maths-Ladder-CtoC.pdfMaths-Ladder-CtoC.pdf
Size : 10477.167 Kb
Type : pdf
Chabadi-Maths.pdfChabadi-Maths.pdf
Size : 330.817 Kb
Type : pdf
Chabadi-Gujarati.pdfChabadi-Gujarati.pdf
Size : 216.894 Kb
Type : pdf
0-Milestone-M11-Final.pdf0-Milestone-M11-Final.pdf
Size : 7940.385 Kb
Type : pdf
Chabadi-Env.pdfChabadi-Env.pdf
Size : 343.753 Kb
Type : pdf
WB-Gujarati-Std-1-CtoC.pdfWB-Gujarati-Std-1-CtoC.pdf
Size : 10319.509 Kb
Type : pdf
ABL-StickerSheet.pdfABL-StickerSheet.pdf
Size : 12645.202 Kb
Type : pdf
PRAGNA SONG.docPRAGNA SONG.doc
Size : 135.5 Kb
Type : doc
É.jpgÉ.jpg
Size : 286.912 Kb
Type : jpg

No comments:

Post a Comment